અસંતોષ! / સરકારના સમાધાનકારી નિર્ણય બાદ અનામત અને બિન અનામત વર્ગે કરી આ જાહેરાત

LRD recruitment gujarat government Compromise decision reserved non reserved category

અનામત-બિન અનામત વર્ગના આંદોલનને ધ્યાને રાખી સરકારે વચલો રસ્તો કાઢ્યો છે. જે ઉમેદવારને 62.5 ટકા માર્ક્સ હોય તેમની ભરતી કરવાની બાહેંધરી આપી છે. જો કે, અનામત વર્ગ સરકારના આ નિર્ણયને લોલીલોપ ગણાવી અને 1-8-18ના પરિપત્રને રદ કરવાની માગ પર અડગ છે. તેઓ ઠરાવ રદ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ