BIG NEWS / LRD ભરતીને લઇને મોટા સમાચાર: 'ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ'ને લઇને હસમુખ પટેલે આપી આ જાણકારી

LRD Recruitment Document Verification List will be announced by the end of June

LRD ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હસમુખ પટેલે જણાવ્યું કે, 'જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.'

બ્રેકિંગ ન્યૂઝ