ગાંધીનગર / કોંગ્રેસના વિરોધ બાદ CM રૂપાણીએ LRD મુદ્દે આપી પ્રતિક્રિયા, કહ્યું આ રીતે લાવીશું નિરાકરણ

LRD recruitment candidates movement politics cm rupani amit chavda

ગાંધીનગરમાં LRD વિવાદ મુદ્દે આંદોલન કરી રહેલા કુલ ત્રણ ઉમેદવારોની તબિયત લથડી છે. ત્રણ ઉમેદવાર પૈકી પૂજા સાગઠિયા અને હસમુખ સક્સેના નામના ઉમેદવારને વધુ સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ભાવના મકવાણા નામની એક ઉમેદવારને ગાંધીનગરમાં જ સારવાર અપાઈ રહી છે. ત્યારે આ મામલે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું જેના પર મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ