વિરોધ / LRD ભરતી અનામત આંદોલનઃ જુઓ કેવી રહી મહેસાણામાં બંધની અસર?

LRD recruitment BAAS mehsana bandh in Gujarat

આજે BAAS દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે મહેસાણામાં બંધના એલાનના મીશ્ર પ્રતિસાદ પડ્યા હતા. બાસ દ્વારા એલાનને સફળ બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને આખરે બંધને આશિંક સફળતા પણ મળી હતી. જો કે, બાસે ગુજરાત સરકારને અનામત અંગે જલદી નિર્ણય લેવાની ચિમકી આપી છે નહીં તો ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ