ગુજરાત / LRDના ઉમેદવારો માટે મહત્વની સૂચના, આવું કરશો તો ભવિષ્યમાં એકેય સરકારી ભરતી નહીં આપી શકો, હસમુખ પટેલે કર્યું ટ્વિટ

LRD PSI candidates important instructions IPS Hasmukh Patel tweeted

લોકરક્ષક દળ અને સબ ઈન્સપેક્ટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે. લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે.

બ્રેકિંગ ન્યૂઝ