ગાંધીનગર / 'કોરોના' અને 'તોડોના' વચ્ચે રાજ્યના પાટનગરમાં LRD મુદ્દે ફરી આંદોલનના એંધાણ

LRD protest gandhinagar lok rakashk dal

ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ યથાવત જોવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં બાદ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જો કે આ બધા વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે લોકરક્ષક દળની પરીક્ષા મુદ્દે ફરી એક વખત આંદોલનના એંધાણ દેખાઇ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ