જાણવાજોગ / વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે ગાંધીનગરના મેદાનમાં યોજાનારી LRDની શારીરિક પરીક્ષા પાછી ઠેલાઈ

LRD physical examination to be held in Gandhinagar ground postponed due to Vibrant Gujarat Summit

ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વાયબ્રન્ટ સમિટના કારણે LRDની ગાંધીનગર મેદાનની પોલીસ શારિરીક કસોટી મોકુફ . જાન્યુ.31 થી ફેબ્રુ. 2 જિ સુધી લેવાશે કસોટી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ