ગાંધીનગર / LRDમાં મહિલાઓની ભરતીના આદેશ થતા જ ફરી સોશિયલ મીડિયામાં ધુણ્યું આંદોલનનું ભૂત

LRD male recruitment demand Gujarat police

ફરી સોશિયલ મીડિયામાં આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.  ટવીટર પર હેશટેગ #LRD_MALE ટ્રેન્ડિંગમાં છે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જ LRD મહિલા ભરતી પ્રક્રિયામાં નિમણૂકને લઇને જાહેરાત કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ