ગાંધીનગર / અનામત પરિપત્ર રદ્દ મુદ્દે આજે સરકારની અગ્નિ પરિક્ષા, નવા પરિપત્ર મુદ્દે બિન અનામત સમાજનો વિરોધ

LRD Gujarat Governemnt issue new Circular reservation

અનામતના પરિપત્ર રદ મુદ્દે આજે રાજ્ય સરકારની અગ્નિપરિક્ષા છે. સરકાર દ્વારા આજે મહિલા આંદોલનકારીની માંગને સંતોષવા નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે. જો કે નવા પરિપત્ર મુદ્દે બિન અનામત સમાજ દ્વારા વિરોધ  કરવામાં આવી રહ્યો છે. જેમાં જણાવામાં આવ્યું છે કે બિન અનામત વર્ગને સાંભળ્યા વગર પરિપત્ર ન જાહેર કરવાની માગ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ