વિરોધ / LRD મામલે 50 દિવસથી ગાંધીનગરમાં અનશન પર બેઠી છે મહિલાઓ, ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચિમકી

LRD Gandhinagar woman protest against Gujarat government last 50 days

ગાંધીનગરમાં માલધારી સમાજની મહિલાઓ છેલ્લા 50 દિવસથી વિરોધ કરી રહી છે અને તેમણે ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યુ છે ત્યારે હવે કોળી સમાજ, એસ ટી, ઓબીસી અને આદિવાસીઓ પણ મેદાને આવતા ગાંધીનગરમાં આંદોલન ધીરે ધીરે ઉગ્ર બની રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ