કચ્છઃ લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલી એક યુવતીનું મોત, 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

By : hiren joshi 11:12 PM, 02 December 2018 | Updated : 11:12 PM, 02 December 2018
કચ્છઃ લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલી યુવતીનું મોત થયું હતું. આ યુવતીનું અકસ્માતે મોત નિપજ્યું હતું. કાર પલટી જતા યુવતીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક યુવતિનું મોત થયું જ્યારે અન્ય 4 જેટલા વ્યક્તિઓને ભારે ઈજા પહોંચી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, લોકરક્ષકની પરીક્ષા આજ રોજ યોજાવાની હતી. ત્યારે આ યુવતી કારમાં સવાર હતી. તે દરમિયાન સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલટી ગઇ હતી અને એક યુવતિનું મોત અને ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story