2018નો પરિપત્ર બન્યો માથાનો દુખાવો, ક્યારે ઠરશે ઠરાવની આગ ? | LRD controversy government to publish new GR non reservation class mahamanthan

મહામંથન / 2018નો પરિપત્ર બન્યો માથાનો દુખાવો, ક્યારે ઠરશે ઠરાવની આગ ?

નમસ્કાર આપની લોકપ્રિય ડિબેટ મહામંથનમાં આપનું સ્વાગત છે હું છુ ઈસુદાન ગઢવી. ઓગસ્ટ 2018નો ગુજરાત સરકારનો પરિપત્ર સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. આ પરિપત્ર અત્યારે તો ગળામાના હાડકા જેવો થઈ ગયો છે. નથી બિન અનામત વર્ગના લોકો માનવા તૈયાર કે નથી અનામત વર્ગ ઝૂકવા તૈયાર. સવાલ એ છે કે આ કોકડૂં ઉકેલાશે કયારે. આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ