લોક રક્ષક દળ / LRD અને PSI ભરતી: કૉલલેટરની પ્રક્રિયા શરૂ, ઉમેદવારોને કોઈ સમસ્યા હોય તો જાણો શું છે હેલ્પલાઈન નંબર 

LRD and PSI recruitment call letter process Started, Chairman Hasmukh Patel's tweet

LRD અને PSI ભરતીના કોલ લેટરની પ્રક્રિયા શરૂ, 2 ડિસેમ્બર 2021 સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, તેમજ LRD ઉમેદવાર માટે ખાસ હેલ્પલાઇન નંબર 9104654216, 8401154217 સેવા પણ શરૂ કરાય છે, 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ