તમારા કામનું / તમારા એકાઉન્ટમાં LPG સબસિડીની રકમ જમા થી કે નહીં ? આ રીતે ઘરે બેઠા મિનિટોમાં કરો ચેક

lpg subsidy transferred in bank account know how to check gas subsidy

જ્યારે પણ તમે LPG સિલિન્ડરને રિફિલ કરો છો, ત્યારે સરકાર દ્વારા કેટલાક પૈસા પરત કરવામાં આવે છે, પછી તે સીધા ગ્રાહકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ