LPG Subsidy / LPG સબસિડીને લઈને મોદી સરકારનો નવો પ્લાન! હવે આ લોકોને જ મળશે પૈસા, જાણો તમારું નામ રહ્યું કે ગયું?

LPG Subsidy to be removed according to new plan of modi government these people are eligible

રાંધણ ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને ગ્રાહકોને મોટા સમાચાર મળી શકે છે. એલપીજી સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચવાની સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે કોને સબસિડી ગુમાવવી પડશે જાણો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ