LPG Subsidy / તમારા કામનું: ફ્રી LPG કનેક્શન માટે બદલાયા છે નિયમ ! જાણી લેશો તો થશે મોટો ફાયદો

lpg subsidy rule changed for subsidy may be announced for free lpg connection know here details

LPG પર સબસિડી લેનારા ગ્રાહકો માટે અગત્યના સમાચાર છે. ઉજ્જવલા સ્કીમ હેઠળ ફ્રી LPG ગેસ કનેક્શન પર મળતી સબસિડીમાં મોટા ફેરફારની શક્યતા છે. તેથી જો તમે પણ ઉજ્જવલા સ્કીમ હેઠળ ફ્રી LPG કનેક્શન લેવાની યોજના બનાવી રહ્યાં છો તો પહેલા આ સમાચાર ધ્યાનથી વાંચી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ