ખુશખબર / LPG રસોઇ ગેસ સિલેન્ડરની સમસ્યાને લઇને IOCનું નિવેદન, ગ્રાહકો માટે ઊઠાવ્યા આ મોટા પગલા

lpg services indian oil demand for lpg cylinders rising ioc urges people not to panic

દેશની સૌથી મોટી એલપીજી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની ઇન્ડિયન ઑયલે કહ્યું કે પરેશાન થવાની જરૂર નથી. કંપની લૉકડાઉનની સ્થિતિમાં પણ બધાને સિલેન્ડર ઉપલબ્ધ કરાવશે. વાસ્તવમાં છેલ્લા 3 4 દિવસોમાં નૉર્થ ઇસ્ટની સાથે સાથે દેશના ઘણા વિસ્તારોમાં કોરોના વાયરસના કારણે લૉકડાઉન થવાના સમાચારોને કારણે LPG રસોઇ ગેસ સિલેન્ડરની ખરીદદારી ઝડપથી વધી ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ