મોટા સમાચાર / શું છે રસોઈ ગેસ સિલેન્ડરની સ્થિતિ, સપ્ટેમ્બર મહિનાના LPGના નવા ભાવ જાણી લો નહીંતર ...

lpg price in india today 01 september 2020 lpg gas cylinder indane gas bharat gas hp gas price unchanged for september

ઓગ્સ્ટ બાદ સપ્ટેમ્બરમાં પર એલપીજી રસોઈ ગેસની કિંમતોમાં મોટી બર્ડ રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી રસોઈ ગેસની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો ગ્રામની બિન સબ્સિડાઈઝ્ડ એલપીજી સિલેન્ડ્રના ભાવ 594 રુપિયે સ્થિર છે. અન્ય શહેરોમાં પણ ભાવ સ્થિર છે. 19 કિલોગ્રામના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આઈઓસીની વેબસાઈટ પર આપવામાં આવેલી કિંમતો મુજબ ગેસ સિલેન્ડર 2 રુપિયા સસ્તો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ