LPG Price / ઓક્ટોબરમાં આટલા રહેશે ગેસ સિલિન્ડરના ભાવ, જાણો ક્યાં કેટલો થયો વધારો

lpg price in india today 01 october 2020 lpg gas cylinder indane gas bharat gas hp gas price unchanged for october

ઓગસ્ટ અને સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ રસોઈ ગેસ સિલિન્ડરને લઈને રાહત મળી છે. ઓઈલ માર્કેટિગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ એલપીજીના ભાવમાં ફેરફાર કર્યા નથી. દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. અન્ય શહેરોમાં પણ સિલિન્ડરના ભાવ સ્થિર છે. પરંતુ 19 કિલોના સિલિન્ડરના ભાવ ઘટવા છતાં દિલ્હીમાં આ 19 કિલોનો સિલિન્ડર 32 રૂપિયા સુધીનો મોંઘો થયો હોવાનું જાણવા મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ