ભાવ વધારો / LPG ગ્રાહકોને મોટો ઝટકો! એપ્રિલ 2022થી ડબલ થઈ શકે છે રાંધણ ગેસની કિંમત

lpg price hike news lpg may become costlier from april 2022 the price of lpg will be doubled

વૈશ્વિક સ્તર પર ગેસની અછત હોવાના કારણે સામાન્ય જનતાને મોટો ઝટકો લાગી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનાથી CNG, PNG અને વીજળીની કિંમતો વધી શકે છે. વાહન ચલાવવાની સાથે ફેક્ટરિઓમાં ઉત્પાદનનો ખર્ચ પણ વધી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ