ગભરાશો નહીં / મોંઘવારીથી બચાવવા LPG પર ખાસ યોજના બનાવી રહી છે સરકાર? જાણો કોના ખાતામાં જમા થઈ શકે છે પૈસા

lpg news government said internal assessment no decision on lpg subsidy lpg consumers ready to pay rs 1000

વધી રહેલી મોંઘવારી વચ્ચે રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઇ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અત્યારે એવી અટકળોએ જોર પકડ્યુ છે કે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1000નો આંકડો પાર કરી જશે. LPG સિલિન્ડરના વધી રહેલા ભાવને લઇ સરકારનો પક્ષ હજી સામે આવ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ