જાહેરાત / વાહ! દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફતમાં અપાશે, આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી દીધી જાહેરાત, જાણો કારણ

LPG Governments big decision giving 3 LPG cylinders free

વધતી મોંઘવારીની વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે દરેક ઘર એટલેકે દરેક પરિવારને વાર્ષિક 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં કર્યો છે. ત્યારબાદ હવે લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ