LPG Gas Cylinder / હવે ઘરે ગેસ સિલિન્ડર આવવામાં થઈ શકે છે મોડું, કંપનીઓએ આપ્યું આ ખાસ કારણ

lpg gas cylinder supply may be hit as covid 19 fear keeps delivery boys away

LPG ડીલરોએ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં અવરોધ આવવાની ચેતવણી આપી છે. કેમકે કોરોનાના કારણે ડિલિવરી બોય ઘરમાં એલપીજી સિલિન્ડર પહોંચાડતી સમયે કોરોનાની ઝપેટમાં આવવાના ડરથી કામ પર આવી રહ્યા નથી.

બ્રેકિંગ ન્યૂઝ