નવો પ્લાન / LPG cylinder: ગેસ સબ્સિડી પર મોદી સરકારે બનાવ્યો નવો પ્લાન, જાણો કોના ખાતામાં આવશે રૂપિયા?

lpg gas cylinder subsidy consumer ready to pay 1000 rupees per cylinder govt make new plan

રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઇને મોટી જાણકારી સામે આવી રહી છે. સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં સંકેત મળી રહ્યાં છે કે એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોને સિલિન્ડર દીઠ 1000 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, આ અંગે સરકારનો શું વિચાર છે તે હજી સ્પષ્ટ થયુ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ