ઝટકો / નવા મહિનામાં સામાન્ય માણસને મોટો ઝટકો, ગેસ સિલિન્ડરમાં થયો આટલા રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ

LPG Gas cylinder price in september 2021 hiked by rs 50 per cylinder check latest lpg cylinder rate

આજે નવા મહિનાના પહેલાં દિવસે સરકારે મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે 1 સપ્ટેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ