તમારા કામનું / LPG રસોઈ ગેસના નવા ભાવ રજૂ, જાણો ડિસેમ્બરમાં કેટલા મોંઘા થયા સિલેન્ડર

lpg gas cylinder price in india today 01 december 2020 check delhi mumbai chennai and kolkata price

દેશભરમાં વધી રહેલી મોંઘવારીની વચ્ચે સરકારી તેલ કંપનીઓએ રસોઈ ગેસના મામલે ડિસેમ્બરમાં પણ રાહત આપી છે. 1 ડિસેમ્બર 2020એ પણ ઘરેલુ રસોઈ ગેસ સિલેન્ડરરના રેટમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં PCL, BPCL, IOCએ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર ન હોંતો કર્યો. જો કે 19 કિલોગ્રામ વાળા કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 55 રુપિયા સુધી વધારો થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ