કામની વાત / નવેમ્બર મહિના માટે LPG સિલિન્ડરના ભાવ થયા નક્કી, ફટાફટ જાણો નવા Rates

lpg gas cylinder price in india 01 november 2020 commercial gas price

વધતી મોંઘવારીની વચ્ચે LPG સિલિન્ડરના ભાવે નવેમ્બર મહિનામાં રાહતના સમાચાર આપ્યા છે. સરકારી ઓઇલ કંપનીએ નવેમ્બર મહિના માટે એલપીજી રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ HPCL, BPCL, IOCએ રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. નવા મહિને એટલે કે નવેમ્બરમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ