બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ એપ પરથી LPG ગેસ સિલિન્ડર બુક કરવાથી મળશે કેશબેક, બસ કરવું પડશે આ કામ
Last Updated: 07:30 PM, 24 June 2024
ગેસ સિલિન્ડર લગભગ દરેકના ઘરમાં ઉપયોગમાં લેવાય છે. સિલિન્ડરમાંથી જ્યારે ગેસ ખતમ થઈ જાય ત્યારે અનેક લોકો ઓનલાઇન બુકિંગ કરાવે છે. જો તમે પણ આ રીતે બુકિંગ કરાવો છો તો આ ખબર તમારા માટે છે. જેમાં તમને 10 ટકા કેશબેક મળશે.
ADVERTISEMENT
જો તમારે પણ ગેસ સિલિન્ડરના ઓનલાઇન ઓર્ડર પર કેશબેક મેળવવું હોય તો તમારે ડિજિટલ પેમેન્ટની સુવિધા આપતી એરટેલ થેન્ક્સ એપનો ઉપયોગ કરવો પડશે. જેમાં તમને 10 ટકા કેશબેક મળે છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા ગેસ બુકિંગનું પેમેન્ટ એરટેલ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી કરવું પડશે.
ADVERTISEMENT
અત્યારે ગેસની કીંમત 803 રૂપિયા છે. જો તમે એરટેલ થેન્ક્સ એપના માધ્યમથી ગેસ સિલિન્ડર બુક કરો છો અને એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો તમને 80 રૂપિયા કેશબેક મળશે. આથી 803 રૂપિયાનો સિલિન્ડર 723 રૂપિયામાં પડશે.
આ પણ વાંચો: 'કસ્ટમ વિભાગે તમારું પાર્સલ અટકાવ્યું છે' આવો ફોન આવે તો ચેતજો, નહીં તો થઈ જશે ફ્રો
આ રીતે કરો બુક
Airtel Thanks App ખોલો
હોમ પેજ પર દેખાતા PAY પર ક્લિક કરવું
Recharge & Pay Bills સેક્શનમાં Book Cylinder પર ક્લિક કરવુ
ત્યાર બાદ Select Operator પર ક્લિક કરવું
Select ID ને પસંદ કરો
કન્ઝ્યૂમર નંબર, મોબાઈલ નંબર કે યૂનિક કસ્ટમર IDની વિગત ભરો
ત્યાર બાદ Proceed પર ક્લિક કરો
બુકિંગ એમાઉન્ટ સિસ્ટમ દર્શાવવામાં આવશે
હવે Pay Now પર ક્લિક કરો
છેલ્લે Airtel Axis Bank Credit Card દ્વારા પેમેન્ટ કરો
10 ટકા કેશબેક તમારા એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડમાં આવી જશે
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.