કામના સમાચાર / ગેસ સિલિન્ડરને લઈને આવ્યા કામના સમાચાર, વધી ગયો ડિલિવરીનો સમય, હવે આટલા દિવસ જોવી પડશે રાહ

LPG gas Cylinder delivery waiting period increased from 1 to 3 days check details

કોરોના સંકટમાં હવે એલપીજી ગેસ સિલિન્ડર માટે પણ લાંબો સમય રાહ જોવી પડશે. તેની પાછળનું સૌથી મોટું વેન્ડર્સનું ભારે સંખ્યામાં સંક્રમિત થવું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ