ઝટકો / સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મોંઘવારી સાથે, રસોઇ ગેસના ભાવમાં થયો વધારો

lpg gas cylinder and cng price increased from 1 september

સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે જ સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 1 સપ્ટેમ્બર 2019થી સબ્સિડી વગરના ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયાનો વધારો કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ