મોટો ઝટકો / ગેસ સિલિન્ડર તો મોંઘું હતું જ, હવે નવું કનેક્શન લેવું પણ મોંઘું પડશે, ડાયરેક્ટ રૂ.750નો વધારો ઝીંકાયો

lpg gas connection expensive from 16th june

જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝટકા રૂપ હશે. કેમ કે હવે આપને નવા કનેક્શન લેવા માટે પહેલા વધારે રૂપિયા આપવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ