Ek Vaat Kau / તો ગેસ સિલિન્ડરની ડિલીવરી 30 મિનિટમાં મળી જશે

આપણી રોજીંદી જરૂરિયાતોમાં LPG ગેસ સિલિન્ડર મહત્વપૂર્ણ છે. LPG ગેસ સિલિન્ડર બુકિંગ પછી લોકોએ 2થી 4 દિવસની રાહ જોવી પડે છે. ત્યારે હવે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલએ એલપીજી તત્કાલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેનાથી 30 મિનિટમાં મળી જશે. Ek Vaat Kauમાં જાણો સમગ્ર માહિતી...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ