માઠા સમાચાર / ચૂંટણી પુરી થતાં જ LPG સિલેન્ડરમાં થઈ શકે છે તોતિંગ વધારો, 100 રૂપિયાનો વધારો થવાના અણસાર

lpg cylinders price may up after the elections result

ઘરેલૂ LPG સિલેન્ડરના ભાવ છેલ્લા 6 મહિનાથી ન તો વધ્યા છે, કે ન તો ઘટ્યા છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને નોન સબ્સિડીવાળા ગેસ સિલેન્ડરના ભાવમાં છેલ્લા છ મહિનાથી રાહત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ