પ્રત્યુત્તર / LPG Cylinder Subsidy હવે કોને મળશે? મોદી સરકારે ગ્રાહકને આપ્યો જવાબ

lpg cylinder subsidy check full detail

એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડીને લઇને ગ્રાહકોના મનમાં હંમેશા સવાલ ઉભા થતા હોય છે. ઘણાં ગ્રાહકોની ફરિયાદ રહે છે કે તેમના ખાતામાં સબસિડી આવે છે કે નહીં. તો ઘણાં ગ્રાહકોને લાગે છે કે સરકારે ગેસ સિલિન્ડર પર સબસિડી સમાપ્ત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ