આનંદો / LPG ગેસ સિલિન્ડરના સતત ભાવ વધારા વચ્ચે આવ્યા સારાં સમાચાર, થશે આ ફેરફાર

LPG cylinder prices go Down in next month

સામાન્ય માનવી માટે ખુશખબર છે. ગેસ સિલિન્ડરના ભાવ આગામી મહિને ઘટી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાયપુર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાંધણગેસની કિંમતમાં આગામી મહિને ઘટાડો થશે એવો સંકેત આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ