ભાવવધારો / હવે તો ખાવાનું પણ છોડી દઈએ તો થાય! છેલ્લા 8 વર્ષમાં 2.5 ગણાં થયા ગેસના ભાવ, સબસિડી પણ ગઈ

lpg cylinder price update rate rises more than double in last 8 years subsidy

સરકારી ઑઈલ માર્કેટીંગ કંપની ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશનના આંકડા મુજબ માર્ચ 2014માં સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 410 રૂપિયા હતી. હાલમાં થયેલા વધારા બાદ 14.2 kg વાળા ઘરના LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ