બદલાવ / આવનારા 4 દિવસમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કરશે કેવી અસર

lpg cylinder price rtgs bank fund transfer railway new train insurance premium rules will change in December 2020

આવનારા 4 દિવસ બાદ એટલે કે ડિસેમ્બર 2020માં સામાન્ય માણસ સાથે જોડાયેલી કેટલીક બાબતોમાં ફેરફાર આવી શકે છે. જેમાં ખાસ કરીને RTGSના સમયમાં, રસોઈ ગેસની કિંમતોમાં અને સાથે જ રેલ્વે અને બેંકની લેવડદેવડના નિયમો બદલાઈ શકે છે. તો જાણો આ તમામ ફેરફારની તમારા ખિસ્સા પર કેવી અસર થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ