હાય રે મોંઘવારી ! / વધ્યાં રસોઈ ગેસના ભાવ, જાણો હવે કેટલામાં મળશે સિલિન્ડર

lpg cylinder price hike check rates in delhi mumbai chennai kolkata inflation know the price

ઓઈલ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરના વધી રહેલા ભાવની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ-અલગ હોય છે અને ટેક્સના હિસાબ મુજબ એલપીજીના ભાવમાં અંતર રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ