નિયમ / ગેસ એજન્સી પાસે યાદથી અપડેટ કરાવી લો આ બે જાણકારી, નહીંતર રોકાઈ જશે LPG ગેસની ડિલીવરી

lpg cylinder new rules need to share otp for home delivery from today update mobile number and address at gas agency

આજથી એટલે કે, 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરની હોમ ડિલિવરીની સંપૂર્ણ પ્રક્રિયા બદલાઈ ગઈ છે. ઓઈલ કંપનીઓ ડોમેસ્ટિક સિલિન્ડરની ચોરી અટકાવવા અને યોગ્ય ગ્રાહકને ઓળખવા માટે નવી એલપીજી સિલિન્ડર ડિલિવરી સિસ્ટમ લાગુ કરશે. આ નવી સિસ્ટમ અંતર્ગત જ્યારે ડિલિવરી બોય સિલિન્ડર લઈને તમારા ઘરે આવશે, ત્યારે તેને એક ઓટીપી આપવો પડશે. આ પછી જ સિલિન્ડર આપવામાં આવશે. ચાલો જાણીએ આ નવા નિયમ વિશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ