મોંઘવારી / સામાન્ય લોકોને વધુ એક ઝટકો, સબસિડી વિનાના LPG સિલિન્ડરના ભાવ વધ્યા

LPG Cylinder Cost Increase From December 2019, here are the New Rate

ડુંગળી અને મોબાઈલ રિચાર્જ કે પછી બિલની વધતી કિંમતો વચ્ચે સબસિડી વિનાના મોંઘા LPG સિલિન્ડરોને કારણે સામાન્ય માણસને વધુ એક આંચકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ .13.50 નો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ