સુવિધા / હવે માત્ર એક મિસ્ડ કોલથી LPG સિલિન્ડર થઈ જશે બુક, તરત જ સેવ કરી લો આ નંબર

lpg cylinder booking just from a missed call in 8454955555 indane gas indian oil save this number

હવે ગેસ સિલિન્ડર ખતમ થયા પછી ચિંતા કરવાની જરૂર નથી. તમે ફક્ત એક જ મિસ્ડ કોલથી ગેસ સિલિન્ડર બુક કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ