સુવિધા / મિસ્ડ કોલથી જ થઈ જશે ગેસ સિલિન્ડરનું બુકિંગ, જલ્દી Save કરી લો આ નંબર

 lpg cylinder booking indane gas by indian oil just a missed call away save this number for booking gas cylinder

હવે ગેસ સિલિન્ડરના બુકિંગ માટે બસ ફક્ત 1 મિસ્ડ કોલ કરવાનો રહેશે. પહેલાંની જેમ ગેસ બુકિંગ માટે વધારે સમય સુધી ફોન પર રાહ જોવાની રહેશે નહીં. ઈન્ડેન (Indane Gas) કંપનીએ પોતાના ગ્રાહકો માટે દેશમાંથી ક્યાંયથી પણ મિસ્ડ કોલની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવાની સુવિધા આપી છે અને તેના માટે એક ખાસ નંબર આપ્યો છે. તો તમે પણ કરી લો સેવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ