પ્લાન તૈયાર ? / LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઇને સરકારનો નવો પ્લાન તૈયાર!, જાણો કોના ખાતામાં આવશે પૈસા

lpg consumers ready to pay rs 1000 per cylinder says government internal assessment no decision on lpg subsidy lpg rate

શું આગામી સમયમાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 1000 સુધી પહોંચી જશે? LPG સિલિન્ડરની આટલી ઉંચી કિંમત વધારવા અંગે સરકારનો શું વિચાર છે, આવા કોઈ સમાચાર સામે આવ્યાં નથી. પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં વાત બહાર આવી છે કે ગ્રાહકો એક સિલિન્ડર માટે 1000 રૂપિયા આપવા તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ