12માં ધોરણમાં માર્ક્સ ઓછા આવે તો શું મારે મેડિકલ લાઇનનું સપનું ભૂલી જવાનું ? જો મેડિકલ લાઇનમાં આગળ જાવ છું અને કરિયર બનાવું છું તો ફેમિલી લાઇફ જીરો થઇ જશે? શું મેડિકલ લાઇનમાં હાઇએસ્ટ પૈસા ડોક્ટર્સ જ બનાવે? આવા અનેક સવાલો જો તમારા મનમાં હોય તો જોઈલો આજનું Ek Vaat Kau અને મળી જશે જવાબ