સારાં સમાચાર / PFના નિયમોમાં થશે મોટો ફેરફાર, આ લોકોને થશે જબરદસ્ત ફાયદો

Lower PF contribution may be allowed for select class of workers

હવે મહિલા અને યુવાનો સહિત કેટલીક કેટેગરીમાં પીએફ કોન્ટ્રિબ્યૂશન ઘટાડવાની મંજૂરી મળશે. વર્કિંગ વુમન, વિકલાંગ પ્રોફેશનલ અથવા 25થી 35 વર્ષની વયજૂથના નોકરિયાત પુરુષ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડમાં બેથી ત્રણ ટકા કોન્ટ્રિબ્યૂશન ઘટાડવાની મંજૂરી મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ