ટિપ્સ / છાતીમાં દુઃખાવો થવો અને ચક્કર આવવા હોઈ શકે છે લો BPના લક્ષણો, મુક્તિ મેળવવા આ 1 ચીજનો આજથી જ શરૂ કરો ઉપયોગ

 low bp symptoms may cause chest pain and dizziness consume coffee to get rid of

ભાગદોડવાળી અનિયમિત જીવનશૈલીમાં દરેકને કોઈને કોઈ સમસ્યા રહે છે. તેના કારણે લો BPની સમસ્યા સર્જાય છે. લો બીપી એટલે કે હાઈપોટેંશન પણ ખતરનાક હોઈ શકે છે. જો તમારું બીપી 90-60ની વચ્ચે રહે છે તો તમને લો બીપીની સમસ્યા રહે છે. જેમાં તમને ચક્કર આવવા, હાર્ટબીટ ઘટવી, ઝાંખું દેખાવવું વગેરે સમસ્યાઓ રહે છે. મોટાભાગના લોકો ફક્ત હાઈ બીપીને જ ખતરો માને છે. પરંતુ લો બીપી પણ નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે તમને આવી સમસ્યા રહેતી હોય ત્યારે તમારે તરત જ કોફીનું સેવન કરવું જોઈએ. તે તમને તરત જ લાભ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ