ફરિયાદ / અમદાવાદઃ પ્રેમીએ 16 વર્ષની સગીરાને મિત્રના ફ્લેટ પર લઇ જઇ બન્નેએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ક્લિપ પણ બનાવી

Lover and friend gang rape minor girl shahibaug ahmedabad

અમદાવાદના મેઘાણીનગરમાં સગીરા પર દુષ્કર્મ ઘટના સામે આવી છે. બે યુવાનોએ ફ્લેટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. કુબેરનગરમાં યુવતી અને યુવક પાડોશી છે. મિત્ર સાથે યુવતી ફ્લેટ પર આવી હતી. દુષ્કર્મની વીડિયો ક્લિપ પણ બનાવી હતી. વીડિયો ક્લિપ યુવતીના ભાઈના મોબાઈલમાં આવતા ભાંડો ફૂટ્યો હતો. યુવતીએ મિત્ર અને એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ