PHOTOS / રોમેન્ટિક ડિનર પર અર્જુન-મલાઈકા એક કારમાં ગયા, પરંતુ થયું એવું કે તરત પાછા ફરવું પડ્યું

Lovebirds Malaika Arora and Arjun Kapoor dine together

બોલિવૂડમાં અવાર-નવાર સેલેબ્સના અફેરની ચર્ચાઓ થતી રહે છે. પણ કેટલાક સેલેબ્સ એકબીજાને ડેટ કરી રહ્યાં એ અફવા નહીં પણ હકીકત હોય છે. એવા જ એક બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. આ બંને ડિનર ડેટ માટે મુંબઈના એક ફેમસ રેસ્ટોરન્ટ પહોંચ્યા પણ તેમની ડિનર ડેટ ફ્લોપ થઈ ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ