નવજીવન / દીકરી વહાલનો દરિયો;જીવન સામે ઝઝૂમતી સાત વર્ષીય પુત્રીને આપ્યું લીવર દાન

 Love to daughter, father donates liver to seven-year-old daughter

બનાસકાંઠાના નાના એવા ડીસામાં એક પુત્રીને પિતાએ અંગદાન કર્યું. સાત વર્ષની પુત્રી લીવર માટે ઝઝૂમતી હતી,વહાલના અગાધ દરિયા જેવી પુત્રીને પિતાએ કર્યું લીવરનું દાન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ