સાચો પ્રેમ? / ગાઢ પ્રેમ ! બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવતી બાંગ્લાદેશથી તરીને ભારત આવી, લવ સ્ટોરી જાણીને માથું ચકરાઈ જશે

love story bangladesh india bangladesh border

પ્રેમ માટે તમે કેટલું દૂર જઇ શકો છો? આ ઘટનાને નવુ જીવન અને મોડ આપીને બાંગ્લાદેશની એક યુવતીએ ચોંકાવનારું પરાક્રમ કર્યુ છે. તે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે બાંગ્લાદેશથી બોર્ડર પાર કરીને તરીને ભારત આવી. આ સાંભળીને તમને અજુગતુ લાગ્યુ હશે.

બ્રેકિંગ ન્યૂઝ